• Home
  • News
  • અનન્યાની સામે દિગ્ગજ અભિનેત્રીઓ પણ ઝાંખી પડે, શેર કર્યા હદથી વધારે બોલ્ડ પિક્સ
post

લુકની વાત કરીએ તો આ તસવીરોમાં અનન્યા બ્લુ કલરના લહેંગા અને શિમરી ચોલીમાં જોવા મળી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 12:37:11

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2થી બોલિવુડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી અનન્યા પાંડે પોતાના લૂકને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ બહુ ઓછા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફોન ફોલોઈંગ છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ફેન્સ અભિનેત્રીના અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. લુકની વાત કરીએ તો આ તસવીરોમાં અનન્યા બ્લુ કલરના લહેંગા અને શિમરી ચોલીમાં જોવા મળી રહી છે. બોલ્ડ સ્ટાઈલમાં ટ્રેડિશનલ આઉટફીટમાં તેણે આકર્ષક પોઝ આપ્યા. ન્યૂડ મેકઅપની અને ખુલ્લાવાળથી તેણે પોતાનો લૂક વધારે હોટ બનાવી દીધો. 

adv

Related News

post
post
post
post
post
post
post