• Home
  • News
  • Vodafoneની મોટી ઓફર, 19 રુપિયામાં કરો અનલિમિટેડ કૉલ અને ડેટા પણ મફત
post

વોડાફોનએ છેલ્લા અઠવાડિયે તેના ગ્રાહકો માટે નવો પ્લાન રજૂ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 12:40:22

વોડાફોનએ છેલ્લા અઠવાડિયે તેના ગ્રાહકો માટે નવો પ્લાન રજૂ કર્યો છે. કંપનીના નવા પ્લાન યોજના સાથે યૂઝરોને અન્ય નેટવર્ક માટે અનલિમિટેડ કૉલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. હકીકતમાં ગયા અઠવાડિયે કંપનીએ નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી, જેમાં અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે આઇયુસી ચાર્જ લેવાની વાત કરવામાં આવી હતી.

પરંતુ હવે વોડાફોન એ એવા પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલમિટેડ કૉલની સુવિધા આપવામાં આવી રહી છે.નવા પ્લાન વિશે વાત કરીએ તો તેમાં 219 રૂપિયાનો પ્લાન સામેલ છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલ્સ સાથે ગ્રાહકોને ઘણા લાભ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાન હેઠળ યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકશે. પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1GB ડેટા પણ આપવામાં આવશે. ઉપરાંત તમને દરરોજ 100 એસએમએસ મળશે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post