• Home
  • News
  • લ્યો બોલો! આ જાણીતિ મહિલા સિંગર એવુ કરતા પકડાઈ કે આવ્યો મોં છુપાવવાનો વારો
post

પતિ ડેરિલ સબારા સાથે સ્ટોરની બહાર આવી રહી હતી તો મીડિયાના કેમેરાએ તેને ઘેરી લીધી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 10:18:23

જાણીતિ સિંગર મેગન ટ્રેનર તાજેતરમાં કંઈક એવી જગ્યાએથી ઝડપાઈ હતી કે શરમથી પાણી પાણી થઈ ગઈ હતી. ‘ડિયર ફ્યૂર હસબન્ડસિંગર એક સેક્સ ટોય સ્ટોરની બહાર નજર આવી હતી. પતિ ડેરિલ સબારા સાથે સ્ટોરની બહાર આવી રહી હતી તો મીડિયાના કેમેરાએ તેને ઘેરી લીધી હતી.

સિંગરે કહ્યું હતું કે, તે પોતાની કોઈ મિત્ર માટે ખરીદી કરવા આવી હતી, પરંતુ લોકોએ તેને જોઈ લેતા તે થોડી અસહજ થઈ ગઈ હતી. ‘વોચ વોટ હૈપન્સ લાઈવપર પોતાની ઉપસ્થિતિ દરમિયાન ફોટોગ્રાફર્સ વિશે પૂછવામાં આવવા પર ટ્રેનરે કહ્યું કે, તે મીડિયા કર્મચારીઓને જોઈને હેરાન રહી ગઈ છે. કેમ કે, ખરીદી કરવા માટે હું પહેલા પણ ત્યાં જઈ ચૂકી છું. હું મારા મિત્ર માટે કંઈક લેવા ગઈ હતી. કેમ કે, તે મારી બહુ સારી મિત્ર છે અને તેને મારી થોડી મદદની પણ જરૂર હતી.

adv

Related News

post
post
post
post
post
post
post