• Home
  • News
  • જૂનાગઢને પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો
post

ડેમ ઓવરફલો થતાની સાથે જ જૂનાગઢનાં લોકો ડેમ ઉપર પહોંચી ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:04:06

જૂનાગઢ: રવિવારે રાત્રે ગિરનારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોનરખ, કાળવા, લોલ નદીમાં પૂર આવ્યું હતું. તેમજ દાતારની ગોદમાં આવેલા વિલિંગ્ડન ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. સોમવારે સવારે 6 :30 વાગ્યાની આસપાસ વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો હતો. જયારે રવિવારની રાત્રે 2:30 વાગ્યે આણંદપુર ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતાની સાથે જ જૂનાગઢનાં લોકો ડેમ ઉપર પહોંચી ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post