• Home
  • News
  • આબુમાં હાડ થીજાવતી ઠંડી, બરફની ચાદર પથરાઈ
post

માઉન્ટ આબુમાં ગુરુવારે તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 09:36:46

પાલનપુર: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુરુવારે તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ, નખી લેક, ગોરા-છાપરા ફાયરિંગ રેન્જ સહિત આસપાસના ડુંગરાળ વિસ્તારમાં બરફની પાતળી ચાદર પથરાઈ ગઈ હતી. ગુરુવારે વહેલી સવારે ઠંડો પવન વધુ હોવાથી વધુ બરફ જામ્યો હતો. આબુવાસીઓએ જણાવ્યું હતું કેઠંડીના દિવસોમાં જ્યારે વાદળો સવારે વધુ હોય અને પવન હોય ત્યારે બરફ જોવા મળતો નથી, પરંતુ પણ ઠંડી વધુ અનુભવાય છે.’ ગુરુવારે દિવસભર ઠંડો પવન લહેરાતા આબુની મજા લેવા આવનારા પ્રવાસીઓ ઠુઠવાઇ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post