• Home
  • News
  • મેલબોર્ન યૂનિ.થી ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએશન કરનાર દુનિયાની સૌથી મોંઘી પોર્ન એક્ટર
post

સાડા પાંચ ઈંચની હાઈટ ધરાવતી એન્જેલા ખુબ જ શાનદાર દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:39:20

આજે તમને જણાવીશું દુનિયાની સૌથી મોંઘ પોર્ન સ્ટાર વિશે. એન્જેલા વાઈટ દુનિયાની સૌથી મોંઘી પોર્ન સ્ટાર છે. જે હાલમાં દુનિયામાં નંબર વન પર ચાલી રહી છે. આ પોર્ન સ્ટાર એટલી મોંઘી છે કે, ફિલ્મ કરવા માટે સલમાન અને શાહરૂખથી તો ઘણા બધા પૈસા વધારે ચાર્જ કરે છે. 1985માં જન્મેલ એન્જલા વાઈટે 2003માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી હતી. એન્જેલાએ 2010માં મેલબોર્ન યૂનિવર્સિટીમાં બેચરલ ઓફ આર્ટ્સ કર્યું છે જેમાં તેને જેન્ડર સ્ટડી પર ગ્રેજ્યુએટ પુરૂ કર્યું હતું.

એન્જેલાના માતા ફોટો ગ્રાફર છે, જ્યારે તેમના પિતા કારપેન્ટર છે. સૌથી રસપ્રદ વાત તે છે કે, હાલમાં એન્જેલા સિંગલ હોવાથી ઘણા બધા લોકો તેને રિઝવવાની કોશિષ કરી રહ્યાં છે. સાડા પાંચ ઈંચની હાઈટ ધરાવતી એન્જેલા ખુબ જ શાનદાર દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે. એન્જેલાની 2019ની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post