• Home
  • News
  • લોકસભા ચૂંટણી 2024: ભાજપે જાહેર કર્યા 23 રાજ્યના પ્રભારી, યુપીમાં બૈજયંત પાંડા-બંગાળમાં મંગલ પાંડે
post

મહેન્દ્ર સિંહને મધ્યપ્રદેશના લોકસભા ચૂંટણી પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ પ્રભારી બનાવાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-27 19:04:26

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે પ્રભારીયોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીઓના નામ છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 23 રાજ્યોના નામ છે. ઉત્તર પ્રદેશમાં બૈજયંત પાંડા તો બંગાળમાં મંગલ પાંડેને પ્રભારી બનાવાયા છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. મહેન્દ્ર સિંહને મધ્યપ્રદેશના લોકસભા ચૂંટણી પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ પ્રભારી બનાવાયા છે.



adv

Related News

post
post
post
post
post
post
post