LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Gujarat
Gujarat
SVPI એરપોર્ટે વિક્રમ સર્જ્યો:એક જ દિવસમાં 32 હજાર લોકોએ મુસાફરી કર્યાનો આંક વટાવ્યો, 1164 નોન-શિડ્યુલ ફ્લાઈટ અને VIPની અવરજવરનો રેકોર્ડ
ગૃહને મળી શકે વયોવૃદ્ધ પ્રોટેમ સ્પીકર:જીદ કરીને ટિકિટ લઈ ચૂંટણી લડનારા ધારાસભ્ય યોગેશ પટેલ બની શકે પ્રોટેમ સ્પીકર, વિધાનસભા ગૃહમાં આ હોય છે રોલ
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી વિદ્યાર્થિની:માંડવીમાં ચાલતી બસમાંથી વિદ્યાર્થિની નીચે પટકાઈ, CCTVમાં કેદ, પિતાવિહોણી દીકરીની વહારે આવ્યા મંત્રી કુંવરજી હળપતિ
સોમનાથમાં ભાજપના ઉમેદવારો વીફર્યા:કહ્યું-'માગ્યા મોઢે રૂપિયા આપ્યા છતાં પીઠ પાછળ ખંજર ભોંક્યું, સામાન્ય મતે હારની ખબર હોત તો ધાડ પાડીને પણ મત કાઢી આવત'
Ph.D થયેલા ડીંડોરને લોઅર, જ્યારે ધો.12 પાસને હાયર એજ્યુકેશન મિનિસ્ટર
નવા વિપક્ષ નેતા બનશે સી.જે. ચાવડા!:કોંગ્રેસ સી. જે. ચાવડાને વિપક્ષ નેતાની સોંપી શકે છે જવાબદારી, સી.આર પાટીલે કહ્યું- વિપક્ષ તરીકે કોંગ્રેસને ઈચ્છું
ભાવનગરમાં ચાલુ બસમાં ડ્રાઇવરને હાર્ટ-એટેક આવ્યો, ત્રણ વાહન કચડી બસ શો રૂમમાં ઘૂસી ગઈ, ડ્રાઇવરનું મોત
આજથી નવી સરકાર એક્શન મોડમાં:આ વર્ષે પણ વાઇબ્રન્ટ સમિટ યોજાશે નહીં, સતત બીજા વર્ષે ઇન્વેસ્ટર સમિટ રદ
પુનઃલગ્ન કરનારી મહિલાને તાલિબાની સજા:પિલર સાથે બાંધી લાકડીઓ ફટકારી, વાળ કાપી હાથની બંગડીઓ ભાંગી નાખી; બાબરાના ગળકોટડીનો રૂંવાડાં ઊભાં કરી દેતો બનાવ
વિવાદાસ્પદ લોકકલાકાર ન પકડાય તો આંદોલન:રાજકોટમાં હુમલાનો ભોગ બનનારના પરિવારે કહ્યું- દેવાયત ખવડને પોલીસ સાથે સાઠગાંઠ, પોલીસ મારા ખિસ્સામાં છે એવું કહેતો ફરતો
ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.O:કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણી શરૂ, ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, રાઘવજીને કૃષિ
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં જુની સરકારના 10 મોટા માથા કપાયા, આ નેતાઓને સ્થાન મળ્યું
ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં દક્ષિણ ગુજરાતનોભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં દક્ષિણ ગુજરાતનો દબદબો, જુઓ કયા ઝોનમાંથી કેટલાં મંત્રીઓને અપાયું સ્થાન દબદબો, જુઓ કયા ઝોનમાંથી કેટલાં મંત્રીઓને અપાયું સ્થાન
અમદાવાદમાં લૂંટનો બનાવ:બાપુનગરમાં હવામાં ફાયરિંગ કરી આંગડિયા કર્મીને લૂંટ્યો, 20 લાખ લૂંટી લૂંટારા બાઇક પર ફરાર
શું ભાજપનું ઓપરેશન ‘આપ’?:વિસાવદરના ભાયાણીએ ‘કૂકરી’ ગાંડી કરી ને પછી ફેરવી તોળ્યું, સૌરાષ્ટ્રમાં AAPના અન્ય 3 ધારાસભ્ય પર ભાજપની નજર
સુરતનો દબદબો, પણ બે મંત્રી ઘટ્યાં!:ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં દક્ષિણ ગુજરાતના 5 મંત્રીને સ્થાન, કેબિનેટમાં માત્ર એક, દિગ્ગજ ગણપત વસાવાને સ્થાન નહીં
રીવાબાને ખુરશી ના મળી:શપથવિધિ સમારોહમાં રીવાબા જાડેજા સભા સ્થળે બેસવા માટે જગ્યા ના મળી, સેલ્ફી લેવા લોકોની પડાપડી
સિદ્ધપુરના MLAનો મંત્રીમંડળમાં સમાવેશ:કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં આવેલા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને કેબિનેટમાં સ્થાન મળ્યું
‹ First
Previous
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
Next
Last ›