• Home
  • News
  • વિશ્વભરમાં 45.25 લાખ કેસ નોંધાયા, ત્રણ લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા
post

તસવીર ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલની છે. અહીં દર્દીની તપાસ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ નજરે પડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 10:53:13

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 45.25 કેસ નોંધાયા છે. ત્રણ લાખ ત્રણ હજાર 372 લોકોએ જીવ ગુમાવ્યા છે. 17 લાખ ત્રણ હજાર 808 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાની વાત કરી એ તો અત્યાર સુધીમાં 14 લાખ 57 હજાર 593 કેસ નોંધાયા છે. 86 હજાર 912 લોકોના મોત થયા છે. 3 લાખ 18 હજારથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

અમેરિકાને કોરોના વાઈરસ કોવિડ-19થી સંક્રમિત બે હજાર લોકો ઉપર મેલેરિયાની દવા હોઈડ્રોક્લોરોક્વીનનું પરીક્ષણ શરૂ કર્યું છે. 

દ. આફ્રિકામાં 24 કલાકમાં 665 નવા કેસ
દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 12 હજારથી વધીને 12 હજાર 739  થઈ ગઈ છે. અહીં 24 કલાકમાં 665 નવા કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 238 થયો છે. 

બ્રાઝીલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 944 નવા કેસ નોંધાયા છે, આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 3 હજાર થઈ ગઈ છે. મૃત્યુઆંક 13 હજાર 993 થયો છે.

પેરુમાં કોરોનાના પોઝિટિવ કેસ 80 હજારને પાર
પેરુમાં કોરોના વાઈરસના 4298 નવા કેસ નોંધાયા છે આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા 80 હજાર 604 થઈ છે. 2267 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ

મોત

અમેરિકા

14,57,593

86,912

સ્પેન

2,72,646

27,321

રશિયા

2,52,245

2,305

બ્રિટન

2,33,151

33,614

ઈટાલી

2,23,096

31,368

બ્રાઝીલ

2,02,918

13,993

ફ્રાન્સ

1,78,870

27,425

જર્નની

1,74,975

7,928

તુર્કી

1,44,749

4,007

ઈરાન

1,14,533

6,854

ચીન

82,929

4,633

ભારત

81,997

2,649

પેરુ

80,604

2,267

કેનેડા

73,401

5,472

બેલ્જિયમ

54,288

8,903

સાઉદી અરબ 

46,869

283

નેધરલેન્ડ

43,481

5,590

મેક્સિકો

40,186

4,220

ચીલી

37,040

368

પાકિસ્તાન

35,788

770

સ્વિત્ઝરલેન્ડ

30,463

1,872

સ્વીડન

28,582

3,529

પોર્ટુગલ

28,319

1,184

કતાર

28,272

14

 

adv

Related News

post
post
post
post
post
post
post