• Home
  • News
  • ચીનના વુહાનમાં કોરોનાના 6 નવા કેસ, સ્થાનિક અધિકારી બરતરફ
post

ચીનમાં સંક્રમણનું કેન્દ્ર રહેલા વુહાન શહેરમાં 35 દિવસ બાદ 6 નવા કેસ મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 10:38:09

બેજિંગ: ચીનમાં સંક્રમણનું કેન્દ્ર રહેલા વુહાન શહેરમાં 35 દિવસ બાદ 6 નવા કેસ મળ્યા છે. ત્યાર બાદ એક સ્થાનિક અધિકારીને ખરાબ મેનેજમેન્ટ માટે બરતરફ કરી દેવાયા.


આ સ્થાનમાં પહેલાં સંક્રમણના 20 કેસ સામે આવ્યા હતા 
સૂત્રો મુજબ શાસક ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચાંક્વિંગ સ્ટ્રીટ કાર્યસમિતિના સચિવ ઝાંગ યુઝિનને વુહાન સનમિન આવાસ સમુદાયમાં સંક્રમણના કેસ સામે આવ્યા બાદ હોદ્દા પરથી હટાવી દેવાયા છે. ઝાંગને અવાસ પરિસરનું યોગ્ય રીતે મેનેજમેન્ટ નહીં કરવાને કારણે હોદ્દા પરથી હટાવી દેવાયા છે. આ સ્થાનમાં પહેલાં સંક્રમણના 20 કેસ સામે આવ્યા હતા. ચીનમાં સંક્રમણના 17 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 7 વિદેશથી આવેલા છે. તેની સાથે દેશમાં સંક્રમણના કેસ વધીને 82,918 થઇ ગયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post