• Home
  • News
  • જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું જોખમ
post

ભૂકંપને પગલે સુનામીના જોખમની સંભાવના વ્યક્ત કરાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-20 15:47:38

જાપાનમાં 7.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની રાજધાની ટોકિયોમાં આ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ, સાંજના 6.10 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ઈશિનોમાકીથી 34 કિમી દૂર છે. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સુનામીના જોખમની સંભાવના વ્યક્ત કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post