• Home
  • News
  • ન્યૂઝીલેન્ડમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી, પર્યટન સ્થળો પર હાઇ એલર્ટ
post

મંગળવારે પણ ન્યૂઝીલેન્ડની પ્લેન્ટ્રી ખાડીમાં ભૂકંપ આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 09:42:27

ન્યૂઝીલેન્ડમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. US જિઓલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે તેનું એપીસેન્ટર જમીન નીચે 33 કિમી હતું. ભૂકંપ બાદ આસપાસના ફીજી અને વનુઆટુ પર્યટન સ્થળો હાઇ એલર્ટ પર મુકી દેવાયા છે. અહીં સુનામી જેવા મોજા ઉછળે તેવી શક્યતા છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા પ્રમાણે ફીજી, કેર્માડેક ટાપુ, ન્યૂ કેલેડોનિયા, ટોંગા અને વનુઆટુમાં તોફાની મોજા આવે તેવી સંભાવના છે. US જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ન્યૂઝીલેન્ડના ઓપોટિકી શહેરથી 685 કિમી દૂર ટાપુ પાસે છે

adv

Related News

post
post
post
post
post
post
post