• Home
  • News
  • ઈઝરાયલના એક રસ્તાને રવિન્દ્રનાથ ટાગોરનું નામ અપાયું
post

તેલ અવીવના એક રસ્તાને ટાગોરનું નામ અપાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 12:00:00

તેલ અવીવ: ઈઝરાયલે રવિન્દ્રનાથ ટાગોરની 159મી જન્મજયંતિ નિમિત્તે ત્યાંના એક રસ્તાને ટાગોરનું નામ આપ્યું છે. ઈઝરાયલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપતા લખ્યું હતું કે, માનવીય જીવનમાં ટાગોરે આપેલા યોગદાન બદલ તેલ અવીવના એક રસ્તાને તેમનું નામ આપીને સન્માનિત કરાયા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post