• Home
  • News
  • બ્રાઝિલમાં મૃત્યુ પામેલા આરોગ્યકર્મીઓને અનોખી શ્રદ્ધાંજલિ
post

મૃત્યુ પામ્યા હોય એ રીતે સૂઈ જઈને સહકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:47:37

બ્રાઝિલિયા: બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરમાં ડૉક્ટરો અને નર્સોએ કોરોના વાઈરસ સામેની લડાઈમાં મૃત્યુ પામેલા તેમના સહકર્મીઓને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જમીન પર મૃત્યુ પામ્યા હોય એ રીતે સૂઈ જઈને સહકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે બ્રાઝિલ સરકારની લૉકડાઉનને લગતી નીતિઓનો પણ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post