• Home
  • News
  • વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી પિતા બન્યા
post

કોરોનાથી સાજા થઈ બોરિસ સોમવારે જ હાજર થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:32:11

લંડન: બ્રિટનના પીએમ બોરિસ જોન્સન 55 વર્ષે ફરી પિતા બન્યા. તેમની ફિયાન્સી 32 વર્ષીય કેરી સાયમન્ડે પુત્રને જન્મ આપ્યો છે. માતા-પુત્ર બંને સ્વસ્થ છે. કોરોનાથી સાજા થઈ બોરિસ સોમવારે જ હાજર થયા હતા. બોરિસને પ્રથમ પત્નીથી 4 બાળક છે. 2018માં તેમના છૂટાછેડા થયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post