• Home
  • News
  • USનાં 40 શહેરમાં કર્ફ્યૂ યથાવત્, ટ્રમ્પની નાની પુત્રી ટિફની દેખાવકારોના સમર્થનમાં
post

આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોઈડના મોત પછી આખા અમેરિકામાં હિંસાની આગ ફાટી નીકળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 11:01:35

ન્યૂયોર્ક: આ તસવીર વોશિંગ્ટનના બેલેવ્યૂની છે જ્યાં નાનકડી બાળકી નેશનલ ગાર્ડ્સ સામે ઝાડુ લઈને નીકળી ત્યારે ગાર્ડ્સ પણ હસવા લાગ્યા હતા. ટ્રમ્પની નાની પુત્રી ટિફની ટ્રમ્પે (ઉપરની તસવીરમાં) ટ્વિટર પર હેશટેગ જસ્ટિસ ફોર જ્યોર્જ ફ્લોઈડસાથે તસવીર ટ્વિટ કરી હતી. આ સાથે તેણે હેલન કેલરની વાતનો ઉલ્લેખ કરતા લખ્યું કે, આપણે વિખરાયેલા કે અંગત સ્તરે લડીશું કદાચ જ કંઈક હાંસલ કરી શકીશું, પરંતુ મોટી સફળતા ત્યારે જ મળશે જ્યારે આપણે એકજૂટ થઈને લડીશું.

adv

Related News

post
post
post
post
post
post
post