• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી:ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કાનો કોટન કેન્ડી બનાવીને ચૂંટણીપ્રચાર
post

નોર્થ કેરોલિનાના બેલમોન્ટમાં એક કોટન કેન્ડી ફેક્ટરીની મુલાકાત દરમિયાન જાતે કોટન કેન્ડી બનાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 12:18:09

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આડે હવે બરાબર એક મહિનો બાકી છે અને ચૂંટણીપ્રચાર વેગ પકડી રહ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને વ્હાઇટ હાઉસના સિનિયર એડવાઇઝર ઇવાન્કા ટ્રમ્પ પણ તેમના પિતાના ચૂંટણીપ્રચારમાં જોડાયાં છે. તેના ભાગરૂપે ઇવાન્કાએ ગુરુવારે નોર્થ કેરોલિનાના બેલમોન્ટમાં એક કોટન કેન્ડી ફેક્ટરીની મુલાકાત દરમિયાન જાતે કોટન કેન્ડી બનાવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post