• Home
  • News
  • સ્પેસએક્સ અને ટેસ્લાના CEO એલન પિતા બન્યા, પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું
post

એલનને પ્રથમ પત્નીથી 5 સંતાન છે અને આ તેમની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સનું પ્રથમ બાળક

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:26:35

ન્યૂયોર્ક: સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલમાં જ પિતા બન્યા છે. એલનને પ્રથમ પત્નીથી 5 સંતાન છે અને આ તેમની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સનું પ્રથમ બાળક છે. એલને પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું છે. લોકો હવે તેનો અર્થ શોધી રહ્યાં છે. કેટલાક કહે છે આ તેના પ્રિય વિમાનનું નામ છે.

adv

Related News

post
post
post
post
post
post
post