• Home
  • News
  • શ્રીનગરમાં ભારે હિમવર્ષાથી હાઉસબોટ ડૂબવા લાગી, હજુ વધુ સ્નો ફૉલની આગાહી
post

કેટલાક બોટવાળા બરફમાંથી રસ્તો કરીને સહેલાણીઓને સહેલ કરાવતાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-07 11:50:42

કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ભારે માત્રામાં હિમવર્ષા પણ થઈ રહી છે. પરિણામે શ્રીનગરનું પ્રખ્યાત દલ લૅક પણ બરફમાં ફેરવાઈ ગયું છે. ત્યાં રહેલી કેટલીક હાઉસ બોટ ડૂબી ગઈ છે. આમ છતાં કેટલાક બોટવાળા બરફમાંથી રસ્તો કરીને સહેલાણીઓને સહેલ કરાવતાં હતા.

adv

Related News

post
post
post
post
post
post
post