• Home
  • News
  • બેંકના કામ બાકી હોય તો પુરા કરી લેજો, નવા વર્ષમાં બેંકો આટલા દિવસ રહેશે બંધ
post

દર મહિનાની જેમ, ભારતીય રિઝર્વ બેંકે આ મહિનાની પણ રજાઓની યાદી બહાર પાડી છે. નવા કેલેન્ડર મુજબ બેંકો 16 દિવસ બંધ રહેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 17:10:43

ટૂંક સમયમાં વર્ષ2024 (New Year) શરૂ થવા જઈ રહ્યું છે.  નવા વર્ષને નવા જોશ અને ઉત્સાહ સાથે આવકારવા દરેક તૈયાર છે. આવામાં જો તમારું બેંકિંગ સંબંધિત કોઈ કામ અટક્યું હોય તો આ સ્થિતિમાં, શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેવુ જોઇએ.કારણ કે, બેંકોમાં રજાઓનો માહોલ જામશે. 

દર મહિનાની જેમ, ભારતીય રિઝર્વ બેંકે આ મહિનાની પણ રજાઓની યાદી બહાર પાડી છે. નવા કેલેન્ડર મુજબ બેંકો 16 દિવસ બંધ રહેશે. તો જાણીએ કયા દિવસે અને કયા તહેવારે છે બેંકોમાં રજા...

ચાલો બેંકોની રજાઓ વિશે વિગતવાર જાણીએ -

1 જાન્યુઆરી નવું વર્ષ - આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા, શિલાંગ

02 જાન્યુઆરી નવા વર્ષની ઉજવણી – એજાવલ 

07 જાન્યુઆરી રવિવાર (સાપ્તાહિક રજા) - જાહેર રજા


11 જાન્યુઆરી મિશનરી ડે - એજાવલ

13 જાન્યુઆરી બીજો શનિવાર - જાહેર રજા

રવિવાર, જાન્યુઆરી 14 (સાપ્તાહિક રજા) - જાહેર રજા


15 જાન્યુઆરી ઉત્તરાયણ પુણ્યકાલ/મકર સંક્રાંતિ/માઘે સંક્રાંતિ/પોંગલ/માઘ બિહુ - બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા. 

16 જાન્યુઆરી- તિરુવલ્લુવર દિવસ - ચેન્નાઈ

17 જાન્યુઆરી- ઉઝાવર થિરુનાલ - ચેન્નાઈ

રવિવાર 21 જાન્યુઆરી (સાપ્તાહિક રજા) - જાહેર રજા


22 જાન્યુઆરી ઇમોઇનુ ઇરત્પા - ઇમ્ફાલ

23 જાન્યુઆરી ગાન- નગાઈ - ઇમ્ફાલ

25 જાન્યુઆરી થાઈ પૂસમ/મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ - ચેન્નાઈ, કાનપુર અને લખનૌ


26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક દિવસ - જાહેર રજા

27 જાન્યુઆરી ચોથો શનિવાર - જાહેર રજા

adv

Related News

post
post
post
post
post
post
post