• Home
  • News
  • WhatsApp Groupમાં આ શબ્દો લખશો તો થશે જેલ, તમે પણ કરી છે ભૂલ તો થઈ જાઓ સાવધાન
post

WhatsApp Groupનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની વર્તવામાં નહી આવે તો તમને જેલ પણ થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-06 18:56:54

આજે WhatsApp નો ઉપયોગ દરેક લોકો કરી રહ્યા છે. પરંતુ તેમા થોડી પણ લાપરવાહી કરવામાં આવે તો જેલ પણ થઈ શકે છે. વાસ્તવમાં તમને ખબર નહી હોય પરંતુ WhatsApp Groupનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની વર્તવામાં નહી આવે તો તમને જેલ પણ થઈ શકે છે. કેટલીક એવી વસ્તુઓ છે કે જેમા તમારે લખતા દુર રહેવું જોઈએ કારણ કે તે તમને જેલ પહોચાડી શકે છે. 

WhatsApp Group માં ભુલથી પણ ના કરશો આ ભૂલ

જો તમે એક WhatsApp યુજર્સ હોવ અને સતત ગ્રુપમાં એક્ટિવ રહો છો તો તમારે કેટલીક વાતોનો સાવધાની રાખવી જોઈએ અને એવી કેટલીક વસ્તુઓ છે જેમા ગ્રુપ પર ભુલથી પણ ના લખશો નહી તો તમારે જેલમાં જવુ પડશે.

પોનોગ્રાફી રિલેટેડ કોઈ શબ્દ

જો તમે પોનોગ્રાફીથી જોડાયેલ કોઈ પણ કંટેન્ટ WhatsApp Group માં લખો છો કે શેર કરો છો તો અને ગ્રુપમાંથી કોઈપણ વ્યક્તિને વાંધો પડશે તો તેમા તમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી શકે છે અને તમારી વિરુદ્ધ કેસ ફાઈલ કરી શકે છે. આ ઉપરાંત તેમા કેટલીક કલમો લગાડી સજા પણ  થઈ શકે છે. 

એન્ટી નેશનલ શબ્દ

જો તમે કોઈ પણ કંટેન્ટ WhatsApp Group પર શેર કર્યુ કે જેમા એન્ટી નેશનલ વાતો થઈ રહી હોય અથવા કોઈ એવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો હોય જે દેશ વિરોધી હોય તો તમે મુસીબતમાં ફસાઈ  શકો છો. જો તમે ગ્રુપ મેમ્બર છો, તમે કંટેન્ટ અથવા તમે લખેલા જે શબ્દો કોઈને પસંદ નહી આવે તો તેમા પોલીસ આ વિશે ફરિયાદ દાખલ કરી શકે છે તો તમારે જેલમાં જવુ પડશે.

ચાઈલ્ડ ક્રાઈમ

જો WhatsApp Group માં તમે ચાઈલ્ડ ક્રાઈમ સાથે જોડાયેલા કોઈપણ કંટેન્ટ શેર કરો છો જેમા કોઈ એવા ફોટા હોય અથવા કોઈ એવા લખાણ હોય જે આપત્તિજનક છે અને તેના માટે કોઈ પોલીસમાં ફરિયાદ કરે છે તો તમારે સીધો જેલનો રસ્તો જોવાનો વારો આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post