• Home
  • News
  • ભારતીય ITના પિતામહ એફ.સી. કોહલીનું અવસાન, TCSના સંસ્થાપક અને પ્રથમ સીઈઓ હતા
post

1950માં એમઆઈટીમાંથી એમએસ કર્યા પછી 1951માં તાતા જૂથમાં જોડાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:17:51

ભારતીય આઈટી ઉદ્યોગના પિતામહ ગણાતા અને ટીસીએસના સંસ્થાપક અને પ્રથમ સીઈઓ પદ્મભૂષણ ફકીરચંદ કોહલીનું 96 વર્ષની વયે અવસાન થયું છે. તેમનો જન્મ પેશાવરમાં થયો હતો. લાહોરમાંથી બીએ અને બીએસસી થયા બાદ તેઓ કેનેડા ગયા હતા. 1950માં એમઆઈટીમાંથી એમએસ કર્યા પછી 1951માં તાતા જૂથમાં જોડાયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post