• Home
  • News
  • હોસ્પિટલમાં વાયોલિન વગાડીને કોરોના વૉરિયર્સનો તણાવ દૂર કરતી ઈટાલિયન સંગીતકાર
post

આ તસવીર કોઈ મૉલ-રેસ્ટોરન્ટ કે થિયેટરની નહીં, પરંતુ ઈટાલીની રાજધાની રોમના ટોર વર્ગાટા હોસ્પિટલની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:44:57

રોમ: આ તસવીર કોઈ મૉલ-રેસ્ટોરન્ટ કે થિયેટરની નહીં, પરંતુ ઈટાલીની રાજધાની રોમના ટોર વર્ગાટા હોસ્પિટલની છે. અહીં ઈટાલીની વિખ્યાત વાયોલિનવાદક ફેમા ફાવિયા પોલુચી કોરોના સંકટમાં કામ કરતા ડૉક્ટર, નર્સ અને અન્ય સ્ટાફના માનમાં વાયોલિન વગાડી રહી છે. ફેમાની હાજરીથી હોસ્પિટલ સ્ટાફની સાથે દર્દીઓનો પણ તણાવ ઓછો થાય છે. ફેમા અન્ય હોસ્પિટલોમાં જઈને પણ વાયોલિન વગાડે છે અને કોરોના દર્દીઓના જીવ બચાવવા બદલ કોરોના વૉરિયર્સનો આભાર માને છે.

adv

Related News

post
post
post
post
post
post
post