• Home
  • News
  • અમેરિકામાં જોનસન એન્ડ જોનસનનો બેબી પાઉડર નહીં વેચાય
post

આ ઉત્પાદનોમાં એસ્બેસ્ટોસની ભેળસેળને લઈને 16 હજાર કેસ દાખલ થયા પછી કંપનીએ આ નિર્ણય લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:11:55

વૉશિંગ્ટન: જોનસન એન્ડ જોનસને અમેરિકા, કેનેડામાં બેબી પાઉડરનું વેચાણ રોકવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદનોમાં એસ્બેસ્ટોસની ભેળસેળને લઈને 16 હજાર કેસ દાખલ થયા પછી કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીના નિવેદન પ્રમાણે, પાઉડર કેટલો સુરક્ષિત છે તે અંગે ખોટા સમાચારોને પગલે અમેરિકામાં તેની માંગ ઘટી છે.

adv

Related News

post
post
post
post
post
post
post