• Home
  • News
  • બ્રિટનના પાર્કમાં આતંકીનો ચાકુથી હુમલો, 3 મોત, પોલીસે એક આરોપીની ધરપકડ કરી
post

પોલીસે આ ઘટનાને બ્લેક લાઇવ્સ મેટર્સના વિરોધ પ્રદર્શનોથી અલગ ઘટના ગણાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:07:18

લંડન: બ્રિટનના રીડિંગ શહેરમાં ચાકુથી કરાયેલા હુમલામાં 3 લોકોના મોત થયા અને 3 લોકો ઘાયલ થયા. હુમલો શનિવારે રીડિંગના ફૉરબરી પાર્કમાં થયો. પોલીસે કહ્યું કે આ આતંકી હુમલો છે અને તેની તપાસ થઇ રહી છે. એક આરોપીની ધરપકડ કરાઇ છે.

પોલીસે આ ઘટનાને બ્લેક લાઇવ્સ મેટર્સના વિરોધ પ્રદર્શનોથી અલગ ઘટના ગણાવી છે. ટેમ્સ વૅલી પોલીસ તથા આતંકી હુમલા સાથે સંકળાયેલી તપાસ એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post