• Home
  • News
  • લાંબુ જીવવું હોય તો ઠંડા પ્રદેશમાં જતા રહો, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું ઠંડકમાં લાંબી જીંદગીનું કનેકશન
post

સંશોધનકર્તાઓનું માનવું છે કે જ્યા ઓછુ તાપમાન હોય છે ત્યાના લોકોની ઉંમર વધારે હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-24 18:27:43

ગરમ પ્રદેશમાં રહેનારા લોકો માટે ખરાબ સમાચાર છે. ગરમીમાં માત્ર ગુસ્સો આવે છે એટલુ જ નહી પરંતુ ઉંમર ઓછી થઈ જાય છે જ્યારે ઠંડા વિસ્તારોમાં લોકોની ઉંમર લાંબી હોય છે. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જાણવા મળ્યુ કે, ઓછા તાપમાનમાં કોષો પર થયેલા ખરાબ થયેલા પ્રોટીન હટવા લાગે છે. 

સંશોધનકર્તાઓનું માનવું છે કે જ્યા ઓછું તાપમાન હોય છે ત્યાના લોકોની ઉંમર વધારે હોય છે

તાપમાન પર સંશોધન કરતાં જાણકારી મળી છે કે તાપમાનની સીધી અસર ઉંમર પર પડે છે. ઓછા ટેમ્પરેચરમાં રહેવાવાળા લોકો ઘણી બીમારીઓમાથી મુક્ત થઈ જાય છે, એટલે કે તેઓને બીમારીઓ ઓછી અસર કરે છે. તેમાની ઉંમર ગરમ પ્રદેશના લોકો કરતા વધારે હોય છે. સામાન્ય લાઈફમાં જોઈએ તો આ ફર્ક જોવા મળે છે. પરંતુ તેના પર વૈજ્ઞાનિકોએ હાલમાં તેના પર સંશોધન શરુ કર્યુ છે. જર્મન યુનિવર્સિટી ઓફ કોલોજનના સંશોધનકર્તાઓનું માનવું છે કે લાંબી ઉંમર મામલે ઓછુ તાપમાન સાબિત થયુ છે.   

15 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનમાં રહેવું શરીર માટે સારુ છે 

આના માટે સિનોરહૈબ્ડાઈટિસ એલિજેન નામના કીડાઓ પર માનવિય કોશિકાઓ પર લેબમા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમા જોવા મળ્યુ કે લગભગ 15 ડીગ્રી સેલ્સિયસ પર રહેવાથી સેલ્સથી ખરાબ થયેલા પ્રોટીન હટાવી લે છે. અને તેની જગ્યા પર નવા પ્રોટીન લઈ લે છે. તેને  પ્રોટીસમ એક્ટિવેટર કહેવામાં આવે છે, અને તેના માટે વધુમાં વધુ 15 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરમાં રહેવાથી હાની 

 

adv

Related News

post
post
post
post
post
post
post