• Home
  • News
  • હાઉડી મોદીની આ તસવીર યાદગાર બની હતી, શું અમદાવાદ આજે વિશ્વને નવી તસવીર આપશે?
post

22 સપ્ટેમ્બર 2019ની હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટમાં લગભગ 60 હજાર લોકો આવ્યા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 09:18:17

અમદાવાદ: 22 સપ્ટેમ્બર 2019ની હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટમાં લગભગ 60 હજાર લોકો આવ્યા હતાં. જ્યારે 24 ફેબ્રુઆરી 2020ના રોજ નમસ્તે ટ્રમ્પમાં 1 લાખથી વધુ લોકો આવવાનુ અનુમાન છે. હાઉડી મોદીની આ તસવીર વિશ્વના બે સૌથી મોટો અને જૂના લોકતંત્રની દોસ્તીની આઈકોનિક તસવીર બની ગઈ હતી. ખુદ મોદી અને ટ્રમ્પએ પોતાની આ ઐતિહાસિક તસવીર સાથે ફોટો પડાવ્યો હતો. જોવાનું એ છે કે શું આજે અમદાવાદ વિશ્વને નવી એક તસવીર આપશે?

 

 

adv

Related News

post
post
post
post
post
post
post