• Home
  • News
  • સેન્સેકસ 1,300 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 16,000ની નીચે
post

આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-13 10:14:34

અમદાવાદ: અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની સૌથી ઊંચી સપાટીએ આવતા શુક્રવારે અમેરિકન શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર વધ્યો અને ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારશે એવી શક્યતાઓ વચ્ચે બોન્ડના યિલ્ડ વધ્યા હતા. 

સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ અત્યારે 1,355 પોઇન્ટ અને નિફ્ટી 421 પોઇન્ટ ઘટી 15,780ની સપાટીએ પટકાયા છે. બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post