• Home
  • News
  • સેન્સેક્સ 145 અંક ઘટ્યો, નિફ્ટી 10300ની નીચે; ઈન્ફોસિસ, HDFC બેન્કના શેર ઘટ્યા
post

બજાજ ઓટો, આઈટીસી, હીરો મોટોકોર્પ, એનટીપીસી, રિલાયન્સના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:07:51

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 145 અંક ઘટીને 34723 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 39 અંક ઘટીને 10266 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, આઈટીસી, હીરો મોટોકોર્પ, એનટીપીસી અને રિલાયન્સ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 2.41 ટકા વધી 2883.20 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 2.14 ટકા વધી 195.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસ, એક્સિ બેન્ક, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને એશિયન પેઈન્ટ્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 2.48 ટકા ઘટી 696.50 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.81 ટકા ઘટી 416.70 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post