• Home
  • News
  • સેન્સેક્સ 180 અંક ઘટ્યો, નિફ્ટી 14300ની નીચે; રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા
post

એશિયન પેઈન્ટ્સ 2.67 ટકા ઘટી 2527.50 પર કારોબાર કરી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 10:17:06

ભારતીય શેરબજારોમાં સવારે 9.44 કલાકે 180 અંક ઘટી 48606 પર કારોબાર કરી રહ્યાં છે. જ્યારે નિફ્ટી 89 અંક ઘટી 14282 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, HDFC, બજાજ ફીનસર્વ, HDFC બેન્ક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 3.04 ટકા વધી 5699.05 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.92 ટકા વધી 5112.35 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, ONGC, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 3.93 ટકા ઘટી 1969.00 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 2.67 ટકા ઘટી 2527.50 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post