• Home
  • News
  • સેન્સેક્સ 215 અંક ઘટ્યો, નિફ્ટી 10100ની નીચે; સન ફાર્મા, ટાઈટન કંપનીના શેર ઘટ્યા
post

ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, નેસ્લે, એક્સિસ બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:25:35

મુંબઈ: ભારતીય શેરબજારનું આજે ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 215 અંક ઘટીને 34031 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 56 અંક ઘટીને 10059 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, નેસ્લે, એક્સિસ બેન્ક અને એસબીઆઈ સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. ઈન્ડસઈન્ડ બેન્ક 6.09 ટકા વધી 531.20 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 1.97 ટકા વધી 2337.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, ટાઈટન કંપની, ટીસીએસ, એનટીપીસી અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 1.50 ટકા ઘટી 491.65 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 1.31 ટકા ઘટી 964.70 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post