• Home
  • News
  • સેન્સેક્સ 329 અંક વધ્યો, નિફ્ટીએ 10100ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, એસબીઆઈના શેર વધ્યા
post

ટાટા સ્ટીલ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસીના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 12:12:26

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 329 અંક વધી 34310 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 103 અંક વધી 10132 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી અને એચડીએફસી બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 4.20 ટકા વધી 333.60 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એસબીઆઈ 2.53 ટકા વધી 178.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટીસીએસ, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસ અને એચયુએલના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટીસીએસ 1.89 ટકા ઘટી 2,052.00 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 1.16 ટકા ઘટી 2,784.60 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post