• Home
  • News
  • સેન્સેક્સ 335 અંક વધ્યો, નિફ્ટીએ 10860ની સપાટી વટાવી; રિલાયન્સ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
post

રિલાયન્સ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:05:10

મુંબઈ: ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 335 અંક વધીને 36929 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 101 અંક વધીને 10869 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર રિલાયન્સ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ 2.84 ટકા વધી 1931.80 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.78 ટકા વધી 584.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એચડીએફસીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 0.07 ટકા ઘટી 1884.90 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post