• Home
  • News
  • સેન્સેક્સ 424 અંક વધ્યો, નિફ્ટીએ 10370ની સપાટી વટાવી; બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટોના શેર વધ્યા
post

ટીસીએસ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:40:32

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 424 અંક વધીને 10373 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 129 અંક વધી 10373 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક અને રિલાયન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઈનાન્સ 5.52 ટકા વધી 2846.80 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 3.90 ટકા વધી 2780.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટીસીએસ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ અને ટાટા સ્ટીલ સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. ટીસીએસ 0.63 ટકા ઘટી 2034.25 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 0.64 ટકા ઘટી 85.20 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post