• Home
  • News
  • સેન્સેક્સ 788 અંક વધ્યો, નિફ્ટીએ 9770ની સપાટી વટાવી; મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા
post

મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસના શેરમાં તેજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:50:16

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 788 અંક વધીને 33508 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 223 અંક વધીને 9777 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે સન ફાર્મા, એચયુએલના શેરમાં મંદી જોવા મળી રહી છે. 

મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસના શેર વધ્યા

મારૂતિ સુઝુકી 6.25 ટકા વધીને 5385 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 5.10 ટકા વધીને 389.15 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 5.01 ટકા વધી 711.65  પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 5.19 ટકા વધી 366.10 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે સન ફાર્મા 0.44 ટકા ઘટી 475.75 પર કારોબાર કરી રહ્યો છે. એચયુએલ 0.22 ટકા ઘટીને 227.15 પર કારોબાર કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post