• Home
  • News
  • સેન્સેક્સ 354 અંક વધ્યો, નિફ્ટીએ 11316ની સપાટી વટાવી; એમએન્ડએમ, લાર્સનના શેર વધ્યા
post

એમએન્ડએમ, લાર્સન, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 11:17:29

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 354 અંક વધીને 38395 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102 અંક વધીને 11316 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, લાર્સન, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. એમએન્ડએમ 4.35 ટકા વધી 626.70 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 3.70 ટકા વધી 949.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.32 ટકા ઘટી 6591.60 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.17 ટકા ઘટી 403.30 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post