• Home
  • News
  • સેન્સેક્સ 37 અંક વધ્યો, નિફ્ટીએ 10050ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસીના શેર વધ્યા
post

ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 11:26:53

મુંબઈ: ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 37 અંક વધીને 33993 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 29 અંક વધી 10075 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા, એચસીએલ ટેક અને અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતન શેરોમાં તેજી જોવા મળી. ઈન્ડસઈન્ડ બેન્ક 3.16 ટકા વધી 478.55 પર કારોબાર કરી રહ્યો છે. શ્રી સિમેન્ટ્સ 1.95 ટકા વધી 21420 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ, લર્સન, બજાજ ઓટો અને ઓએનજીસી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.17 ટકા ઘટી 325.15 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 1.70 ઘટી 2345.00 પર કારોબાર કરી રહ્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post