• Home
  • News
  • મૂડીરોકાણ:ચીનના બહિષ્કારના અભિયાન વચ્ચે ICICI બેન્કમાં ચીનની પીપલ્સ બેન્કે રોકાણ કર્યું
post

અગાઉ HDFC બેન્કમાં ચીને મૂડીરોકાણ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 09:44:52

ભારત-ચીન વચ્ચે સરહદે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ ભારતની બીજા નંબરની સૌથી મોટી ખાનગી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કમાં રોકાણ કર્યું છે. ક્યુઆઈપી મારફતે 15 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં પીપલ્સ બેન્કે ભારતની પ્રથમ ક્રમાંકની ખાનગી બેન્ક એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને એક ટકો કરતા વિવાદ થયો હતો. ચીનની બેન્ક 357 સંસ્થાગત રોકાણકારોમાં સામેલ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post