• Home
  • News
  • ઇટાલીમાં 7 મહિના પછી શાળા ખૂલી, પહેલા દિવસે મોટાભાગની સ્કૂલમાં ખુલ્લામાં વર્ગ લેવાયા
post

લગભગ 80 લાખ બાળકોએ તેમનો સમય લૉકડાઉનમાં ગાળવો પડ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:43:50

ઇટાલીમાં 7 મહિના પછી સોમવારે ફરીવાર શાળા શરૂ થઈ. પ્રથમ દિવસે રાજધાની રોમ અને કોડોગ્રોની શાળામાં રોનક જોવા મળી. તમામ બાળકો માસ્ક પહેરીને શાળાએ આવ્યા હતા. તમામે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. પ્રથમ દિવસે શિક્ષકોએ બાળકોનું સ્વાગત કર્યું.

મોટાભાગની શાળાઓએ ખુલ્લામાં વર્ગ લીધા હતા. ઇટાલીમાં કોરોનાને કારણે ફેબ્રુઆરીથી શાળા બંધ કરી દેવાઈ હતી. આથી લગભગ 80 લાખ બાળકોએ તેમનો સમય લૉકડાઉનમાં ગાળવો પડ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post