• Home
  • News
  • દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ ‘માણા પાસ’ તૈયાર, આ પહેલો રોડ જે ઉપરથી નીચે તરફ બનેલો છે
post

તસવીર માણા ગામની ઉપરથી પસાર થઈ રહેલાં મોટરેબલ રોડની છે. અગાઉ ઊંચો મોટરેબલ પાસ ખારડુંગલા લેહ-નુબરા ખીણ વચ્ચે 17852 ફૂટ ઊંચાઈએ હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 09:54:56

દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ માણા પાસ તૈયાર થઈ ગયો છે. ઉત્તરાખંડમાં ચીન સરહદ નજીક આ પાસ 18,192 ફૂટની ઊંચાઈએ છે. આ પાસથી માનસરોવર તથા કૈલાશ ખીણ જવાનો પણ મુખ્ય માર્ગ નીકળે છે. આ એકમાત્ર એવો રોડ છે જેને ઉપરથી નીચે સુધી બનાવાયો છે. પહેલાં હેલિકોપ્ટરથી ભારે રૉક કટિંગ મશીનો ઉપર પાસ પર પહોંચાડાયા અને ત્યાંથી રોડ નિર્માણ કરતા કરતાં નીચે 64 કિમી દૂર માણા ગામ સુધી લવાયા.

adv

Related News

post
post
post
post
post
post
post