• Home
  • News
  • તેજ પવનથી બચવા બરફનો સહારો, છ સપ્તાહથી માતાથી દૂર પોતાનું વજન ઘટાડી રહ્યું છે આ નાનકડું હાર્પ સીલ
post

વજન ઘટાડ્યા પછી આ હાર્પ સીલ શિકાર કરવા માટે નિકળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 09:54:10

ટોરન્ટો: કેનેડામાં ગલ્ફ ઓફ સેન્ટ લોરેન્સ ગ્લેશિયર પર હાર્પ સીલનું નાનકડું બચ્ચું તોફાનથી બચવા માટે બરફની પાટનો સહારો લઈ રહ્યું છે. હાર્પ સીલ ફેબ્રુઆરીના અંતમાં બચ્ચાંને જન્મ આપે છે. હાર્પ સીલનું હાઈ ફેટવાળું દૂધ પીને બચ્ચાંઓનું વજન 36 કિગ્રા જેટલું થઈ જતું હોય છે. ત્યાર પછી માતા તેમને દૂધ પીવડાવવાનું બંધ કરી દે છે.

 

છ સપ્તાહ સુધી કંઈ પણ ખાધા-પિતા વગર આ બચ્ચું આ રીતે બરફ પર માતાથી દૂર રહે છે અને પોતાનું વજન લગભગ અડધું કરી નાખે છે. વજન ઘટાડ્યા પછી આ હાર્પ સીલ શિકાર કરવા માટે નિકળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post