• Home
  • News
  • જેમના H-1B વિઝા પૂરા થયા હશે તેઓ અમેરિકામાં 8 મહિના રહી શકશે
post

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગએ એચ-1બી વિઝાની ડેડલાઈનમાં છૂટ આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 09:47:26

વોશિંગ્ટન: અમેરિકામાં રહેતા એ ભારતીય એન્જિનિયરોને મોટી રાહત મળી જેમને નોકરી જવા અને વિઝા સમયમર્યાદા પૂરી થવાનો ભય સતાવી રહ્યો છે. કોરોના વાઈરસને જોતાં અમેરિકી નાગરિકતા અને ઈમિગ્રેશન સેવાઓના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગએ એચ-1બી વિઝાની ડેડલાઈનમાં છૂટ આપી દીધી છે. તે મુજબ એવા લોકો જેમનો રોજગાર કે નોકરી જતી રહેશે તેવો ડર હતો  તેઓ હવે બેના બદલે આઠ મહિના એટલે કે 240 દિવસ સુધી અમેરિકામાં રહી શકશે. 

adv

Related News

post
post
post
post
post
post
post