• Home
  • News
  • ઉકાઈનો સૌપ્રથમવાર રાતનો રંગીન નજારો, રાજ્યમાં અવિરત મેઘસવારી
post

મધ્ય ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં 1થી 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:15:37

ગુજરાત: ઉકાઇ ડેમ પર કરાયેલા ત્રીરંગા લાઇટીંગના રાતનો નજરો પહેલી વખત રજુ કરાયો છે. બીજી બાજુ રાજ્યમાં રવિવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સૌથી વધુ નવસારી જિલ્લામાં ધોધમાર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં 1થી 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post