• Home
  • News
  • WPL 2023 LIVE: સ્મૃતિ મંધાના બની અમીર, જાણો કયા ક્રિકેટર પર કેટલા રૂપિયાનો વરસાદ થયો
post

વિમેન્સ પ્રીમિયર લીગ-2023ની મેગા ઓક્શન માટે ખેલાડીઓ બોલી લગાવી રહ્યા છે. ટીમો મહિલા ક્રિકેટરો પર ભારે પૈસાનો વરસાદ કરી રહી છે. 400થી વધુ ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી રહી છે, જેમાંથી માત્ર 90 ખેલાડીઓ જ વેચાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 18:03:27

વિમેન્સ પ્રીમિયર લીગ-2023ની પ્રથમ સિઝન માટે મુંબઈમાં મેગા ઓક્શન યોજાઈ રહ્યું છે. આ હરાજી સોમવારે મુંબઈના જિયો સેન્ટરમાં કરવામાં આવી હતી. જ્યાં 400થી વધુ ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે. પાંચ ટીમો ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરી રહી છે. આ મેગા ઓક્શનમાં લગભગ 450 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે, જેમાંથી ટીમો માત્ર 90 ખેલાડીઓને જ ખરીદી શકશે. 

કયા ખેલાડી પર કેટલી બોલી લાગી?

• સ્મૃતિ મંધાના - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 3.40 કરોડ (ભારત)
એશ્લે ગાર્નર - ગુજરાત જાયન્ટ્સ, 3.20 કરોડ (ઓસ્ટ્રેલિયા)
સોફી એક્લેસ્ટોન - યુપી વોરિયર્સ, 1.80 કરોડ (ઈંગ્લેન્ડ)
હરમનપ્રીત કૌર - મુંબઈ ઈન્ડિયન્સ, 1.80 કરોડ (ભારત)
એલિસા પેરી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.70 કરોડ (ઓસ્ટ્રેલિયા)
સોફી ડિવાઈન - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 50 લાખ (ન્યૂઝીલેન્ડ)

• દીપ્તિ શર્મા - યુપી વોરિયર્સ, 2.60 કરોડ (ભારત)
રેણુકા સિંઘ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.50 કરોડ (ભારત)
નતાલી સાયવર - મુંબઈ ઈન્ડિયન્સ, 3.20 કરોડ (ઈંગ્લેન્ડ)
તાહિલા મેકગ્રા - યુપી વોરિયર્સ, 1.40 કરોડ (ઓસ્ટ્રા) 
બેથ મૂની - ગુજરાત જાયન્ટ્સ, 2 કરોડ (ઓસ્ટ્રેલિયા)
અમિલા કેર - મુંબઈ ઈન્ડિયન્સ, 1 કરોડ (ન્યૂઝીલેન્ડ)
શુભમન ઈસ્માઈલ - યુપી વોરિયર્સ, 1 કરોડ (દક્ષિણ આફ્રિકા)

 સોફિયા ડંકલી - 60 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ઈંગ્લેન્ડ)
જેમિમાહ રોડ્રિગ્સ - 2.20 કરોડ, દિલ્હી કેપિટલ્સ (ભારત)
મેગ લેનિંગ - 1.10 કરોડ, દિલ્હી કેપિટલ્સ (ઓસ્ટ્રેલિયા)
શેફાલી વર્મા - 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ (ભારત)
એનાબેલ સધરલેન્ડ - 70 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ઓસ્ટ્રેલિયા)
હરલીન દેઓલ - 40 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ભારત)
પૂજા વસ્ત્રાકર - 1.9 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (ભારત)

ડાયન્ડ્રા ડોટિન્સ - 60 લાખ, ગુજરાત ટાઇટન્સ (વેસ્ટ ઈન્ડિઝ)
રિચા ઘોષ - 1.90 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ભારત)
એલિસા હીલી - 70 લાખ, યુપી વોરિયર્સ (ઓસ્ટ્રેલિયા)
અંજલિ સરવાણી - 55 લાખ, યુપી વોરિયર્સ (ભારત)
રાજેશ્વરી ગાયકવાડ - 40 લાખ, યુપી વોરિયર્સ (ભારત)

રાધા યાદવ - 40 લાખ, દિલ્હી કેપિટલ્સ (ભારત)
શિખા પાંડે - 60 લાખ, દિલ્હી કેપિટલ્સ (ભારત)
મરિજાને કેપ - 1.5 કરોડ, દિલ્હી કેપિટલ્સ (દક્ષિણ આફ્રિકા)
સ્નેહ રાણા - 75 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ભારત)
પાર્શ્વી ચોપરા - 10 લાખ, યુપી વોરિયર્સ (ભારત)
તિતાસ સાધુ - 25 લાખ, દિલ્હી કેપિટલ્સ (ભારત)
શ્વેતા સેહરાવત - 40 લાખ, યુપી વોરિયર્સ (ભારત)
એસ. યશશ્રી – 10 લાખ, યુપી વોરિયર્સ (ભારત)

 

adv

Related News

post
post
post
post
post
post
post