• Home
  • News
  • Photos: માં કાજોલથી પણ વધુ સ્ટાઇલિશ દેખાય છે પુત્રી ન્યાસા, તમે જ નક્કી કરી લો
post

એક વાર ફરી ન્યાસાની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 10:52:18

નાનપણથી જ ફિલ્મોમાં કામ કરતા માતા-પિતાને કામ કરતા જોઈને મોટા થયેલા સ્ટાર કિડ્સ માટે કેમેરાનો સામનો કરવો કોઈ મોટી વાત નથી. હંમેશા લોકો વચ્ચે ઘેરાઈને રહેવા ટેવાયેલા કલાકારાનો બાળકો પણ ધીરે ધીરે આ વાતાવરણથી ટેવાઈ જાય છે.

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલી ખૂબસૂરત અભિનેત્રીઓ છે તેમનાથી ખૂબસૂરત તેમની દીકરીઓ પણ છે. આજકાલ સૌથી વધુ અટેંશન બોલિવૂડની એક્ટ્રેસની દીકરીઓ ને મળી રહ્યું છે. માતાની જગ્યાએ લાઈમલાઈટ તેમની દીકરીઓ લઈ રહી છે.

બોલિવૂડની મશહૂર અભિનેત્રી કાજોલ પોતાની દીકરી ન્યાસા દેવગણ અવાર નવાર કેમેરામાં કેદ થાય છે. કાજોલની દીકરી ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ છે. એક વાર ફરી ન્યાસાની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે. વાઇરલ થયેલી તસવીરોમાં તે પહેલાથી પણ ખૂબ જ હોટ અને ખૂબસૂરત દેખાઈ રહી છે.

અજય દેવગન અને કાજોલને એક પુત્રી અને એક પુત્ર છે. ન્યાસા અને પુત્ર યુગ છે. એક ઇવેન્ટમાં કાજોલે કહ્યું હતું કે,”હું એક સખ્ત અને કઠોર માં છું, જ્યારે અજય એકદમ સારા અને કુલ પપ્પા છે.. પણ અજયે પણ અનુભવ કર્યો છે કે બાળકો સાથે અમુક વાર સખ્ત અને ગંભીર થાવું પણ જરૂરી છે.અજય અને કાજોલ બંને પોતાના બાળકોને પૂરો સમય આપે છે અને ખુબ ધ્યાન રાખે છે. કાજોલ અને અજયની લાડલી પુત્રી ન્યાસા ખુબજ સ્ટાઇલિશ અને આકર્ષક છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post