હૉલીના આજ ફોટોના કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ફૉલોવર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે.
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:33:42
અમેરિકન મૉડલ હૉલી બાર્કર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે. એક વખત ફરીથી હૉલીએ પોતાની હૉટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કયામત કરી છે.
આ તસ્વીરોમાં હૉલીએ ટૉપલેસથી લઈને સ્વિમસૂટ પહેરીને પોતાના ફોટો ખેંચાવ્યા છે. હૉલીના આજ ફોટોના કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ફૉલોવર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે.