• Home
  • News
  • નાની ઉંમરે સોશિયલ મીડિયા હફાંવતી અભિનેત્રી, થાઈલેન્ડનાં PHOTOS જોઈ પરસેવો છૂટી જશે
post

આ તસવીરોમાં ખુબ સુંદર અને બોલ્ડ લાગી રહી છે અવનીત

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 11:52:38

અમુક અભિનેતાઓ અને અભિનેત્રી નાની ઉંમરમા જ વધુ ફેમસ થઈ જતાં હોય છે. કારણ કે ક્યારેક તેનું કામ તો ક્યારેક અભિનેત્રીઓની હોટનેસ આ બાબતે સિંહફાળો ભજવતી હોય છે. હાલમાં ટીવી ચાઈલ્ડ આર્ટિસ્ટ અવનીત કૌર પોતાની નવી હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આ તસવીરોમાં ખુબ સુંદર અને બોલ્ડ લાગી રહી છે. અવનીતની આ તસવીર થાઈલેન્ડની છે.

 

ટીવી એક્ટ્રેસ સિવાય અવનીત ટિક-ટોકમાં પણ ધૂમ મચાવી રહી છે. તે એક ટિક-ટોક સ્ટાર છે. તેના વીડિયો અને ફોટો અવાર નવાર ચર્ચામાં રહે છે. તેને ટિક-ટોક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવે છે. સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે ઓળખાતી અવનીતના You-Tubeથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી બોલબાલા છે. તો જુઓ આ અભિનેત્રીના કેટલાક ફોટો

adv

Related News

post
post
post
post
post
post
post