મધુબાલા-એક ઇશ્ક એક જુનૂનથી તેણે અભિનયની શરૂઆત કરી હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-02 12:06:36
સુંદર
મોડેલ પ્રિયંકા એક મોડેલ અને અભિનેત્રી છે. મધુબાલા-એક ઇશ્ક એક જુનૂનથી તેણે અભિનયની
શરૂઆત કરી હતી. મધુબાલા-એક ઇશ્ક એક જુનૂન એક ભારતીય ટેલિવિઝન સીરિયલ હતી જે કલર્સ
પર પ્રસારિત થઈ હતી. પ્રિયંકા સોલંકીએ આ શોમાં હિરોઇનની ભૂમિકા ભજવી હતી. ત્યારથી
તે લોકોના દિલમાં રાજ કરવા લાગી છે.
વન્ડરફુલ એક્ટ્રેસ અને મોડેલ
પ્રિયંકા સોલંકી મુંબઈની એક મોડેલ અને સેલિબ્રિટી છે. કલર્સની સીરિયલ ઉપરાંત
પ્રિયંકા ઘણી જાણીતા પંજાબી ગીતોની વીડિયો ક્લિપ્સમાં પણ જોવા મળી હતી. ખાસ કરીને
પ્રિયંકા વેસ્ટર્ન કપડામાં સુંદર લાગે છે અને તેના મોટાભાગના ફોટો પણ એવા જ બોલ્ડ
હોય છે. તો અહીં