• Home
  • News
  • કોરોનાના ડરથી બધા સેલેબ્રિટી ઘરમાં પુરાઈ ગયા અને આ અભિનેત્રી બિકીનીમાં મોજ લઈ રહી છે
post

સ્કાઈ બ્લૂ કલરની બિકીનીમાં અભિનેત્રીએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે, તે હસતાં હસતાં પોઝ આપી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 17:37:14

કોરોના વાયરસ વચ્ચે સેલેબ્રિટી પોતાને આઈસોલેશન વચ્ચે રાખી રહ્યા છે. ઘરનાં જ જીમ બનાવે છે તો વળી કોઈ અલગ અલગ પ્રવૃતિ કરીને સમય પસાર કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે અભિનેત્રી તનીષા મુખર્જી પૂલમાં રિલેક્સ કરતી જોવા મળી હતી અને તેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

 

કોરોના વાયરસથી સાવધાન રહેવા માટે ભીડભાડથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે. માટે તનીષાએ પોતાને સોશિયલ લાઈફથી દુર રાખવાની નવી રીત અપનાવી છે. પૂલમાં એન્જોય કરતી જોવા મળેલી તનીષાની તસવીર હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. સ્કાઈ બ્લૂ કલરની બિકીનીમાં અભિનેત્રીએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તે હસતાં હસતાં પોઝ આપી રહી છે.

 

ફોટો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, સોશિયલ ડિસ્ટૈંસિંગ બેબી. એ સમયને મહેસુસ કરો કે જીવનમાં સારી વસ્તુ મફત છે. પ્રેમ કરો, ખુશ રહો અને એન્જોય કરો. આ પહેલા પણ તનીષાએ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલલ મીડિયા પર અપલોડ કરી હતી. જુઓ અહીં તનીષાની કેટલીક બોલ્ડ તસવીરો….

 

 

adv

Related News

post
post
post
post
post
post
post