• Home
  • News
  • તારા સુતરિયાના આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયા, લોકો જોઈને હક્કા-બક્કા રહી ગયા
post

તારા બ્લુ ડેનીમ શોટ્સ અને બ્લેક લોન્ગ ટોપમાં જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:42:56

તારા સુતરિયાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. તારા સુતરિયા પોતાની હોટનેસ અને બોલ્ડનેસ માટે ખુબ જાણીતી છે. સ્ટાઇલિશ અંદાજમા જોવા મળતી દેખાઈ હતી. તારા હંમેશા તેની સ્ટાઇલથી સૌને ફેશન ગોલ્સ આપતી રહે છે. તારા બ્લુ ડેનીમ શોટ્સ અને બ્લેક લોન્ગ ટોપમાં જોવા મળી હતી.

 

હાલમાં તારાના ફેન્સ તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો આ હોટ લૂક સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તારાએ ઈન્સ્ટાગ્રામમાં ફોટો અપલોડ કર્યા છે. પરંતુ હાલમાં અલગ અલગ પ્લેટફોર્મમાં ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ….

adv

Related News

post
post
post
post
post
post
post